જન્મ : – વડોદરા ( ૧૬૩૬)
ગુરુ :- રામચરણ
ઉપનામ : – મહાકવિ , આખ્યાન શિરોમણી, શ્રેષ્ઠ આખ્યાનકાર
વખણાતું સાહિત્ય : – ” આખ્યાન ” ( કડવા)
વ્યવસાય :- માણભટ્ટ / ગાગરિયા ભટ્ટ
આખ્યાન
નરસિહ મહેતા એ તેના બીજ રોપ્યા.
આખ્યાન ના પિતા ભાલણ
પ્રેમાનંદ શ્રેષ્ઠ શિરોમણી
‘પાઘડી’ ન પહેરવાની પ્રતિજ્ઞા માટે જાણીતા છે
પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા ખાતે આવેલ છે સરુઆત : – ૧૯૧૬ ( પહેલા વડોદરા સાહિત્ય સભા) પછી નામ બદલાયું ૧૯૪૪ ( પ્રેમાનંદ સાહિત્ય સભા ) આ સભામાં દર ૨ વર્ષે ‘ પ્રેમાનંદ સૂવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેછે શ્રેષ્ઠ સાહિત્યકારને.
ચાવી | કૃતિ |
સુદામાચરિત્ર | સુદામાચરિત્ર |
સુ | સુધન્વા આખ્યાન |
ન | નળાખ્યાન |
ચંદ્ર | ચંદ્રહાસ આખ્યાન |
દશમના દિવસે | દશમસ્કંધ ( સૌપ્રથમ ગુજરાતી શબ્દનો પ્રયોગ) |
અભિમન્યુનું | અભિમન્યુ આખ્યાન |
મામેરું | મામેરું |
ઓખાના | ઓખાહરણ ( ચૈત્ર માસ) |
રણ માં ભરાશે ત્યારે | રણયજ્ઞ |
વિવેક વણજારો | વિવેક વણજારો |
સુભદ્રાહરણ કરશે | સુભદ્રાહરણ |
પંક્તિ
” ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર ( અનત્યાનુંપ્રાસ અલંકાર)
Contents
show