1) CRPC ની કઈ કલમ હેઠળ પોલીસ અધિકારીને અન્વેષણ પરથી કોઈ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળે તો તેને કસ્ટડીમાંથી મુકત કરવાની જોગવાઈ છે ?
- CRPC કલમ 151
- CRPC કલમ 155
- CRPC કલમ 159
- CRPC કલમ 169
2) પબ્લિક પ્રોસીકયુટર માટેના નામોની પેનલ કોણ નક્કી કરે છે ?
- જિલ્લા મેજિસ્ટ્રેટ
- હાઇકોર્ટે
- કલેકટર
- પોલીસ ઇન્સપેક્ટર
IPCની કઈ કલમમાં બળની વ્યાખ્યા આપવામાં આવી છે? ]
IPCની કઈ કલમમાં બળની વ્યાખ્યા આપવામાં આવી છે?
- કલમ 317
- કલમ 449
- કલમ 278
- કલમ 349