WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો

📚 પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો 📚

1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- —-અકબર

2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર

3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
—-ગાય-ડુક્કર

4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
—-મહમદ બિન કાસીમ

5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
—- સંથારો

6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
—- બાળ ગંગાધર ટિળક

7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
—–ગુરુ અર્જુનદેવ

8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
—–સ્વામી હરિદાસ

9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
——ખગોળશાસ્ત્ર

10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
—–મંગલ પાંડે

11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
—- એકનાથ રાનડે

12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
—- ગુરુ ગોવિંદસિંહ

13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
—- પાલી

14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
—- ઇકબાલ

15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
—- લાલા લજપતરાય

16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
—- ગાંધાર

17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
—- મહમદ બિન તઘલખ

18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
—- કૃષ્ણ દેવરાય

19)શિવજીના ગુરુનું નામ?
—- ગુરુ રામદાસ

20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
—- મહમદ અલી ઝીણા

21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
— મોલાના આઝાદ

22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
— સુશ્રુત

23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
— દેશબંધુ

24) “યુગાંતર” નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
—- બારીન્દ્ર ઘોષ

25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
—- દાદાભાઈ નવરોજી

26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
—- પુના

27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
—- 1935

28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
—– બહાદુરશાહ ઝફર

29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
—– મૌલાના આઝાદ

30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
—- અથર્વવેદ

31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
—- બુદ્ધ

32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
—- ગાંધીજી

33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
—- દિવ્ય ચેતના

34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
— શાતકર્ણી

35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
— બાજીરાવ પ્રથમ

36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
— પરાશર

37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
— કીકકલી

38) “સાંકેત” નામે કઈ નગરી જાણીતી છે?
—- અયોધ્યા

39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
—1951

40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
— જૈન પંચ

Scroll to Top