ઍસિડ, બેઇઝ અને ક્ષાર Most IMP પ્રશ્નો: આ પ્રકરણની અંદરથી બોર્ડની પરિક્ષમા કુલ 10 ગુણના પ્રશ્નો પુછાય છે. (વૈકલ્પિક ગુણ સાથે) જેમાં વિભાગ-B માં 1 પ્રશ્ન અને વિભાગ-D માં 2 પ્રશ્નો
ઍસિડ, બેઇઝ અને ક્ષાર Most IMP પ્રશ્નો
- ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો લખો.
- બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો લખો.
- બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો લખો.
- પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગ લખો.
- દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજાવો.
- દાણાદાર ઝિકની મંદ H2So4 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2ની પરખ કરવી.