📚 જનરલ નોલેજ
- બોદ્ધ ધર્મનો સૌથી પ્રાચીન ગ્રંથ : ત્રિપિટક
- સાંચીનો સ્તૂપનું નિર્માણ કરાવનાર : સમ્રાટ અશોક
- જૈનધર્મના 24માં તીર્થકર : મહાવીર સ્વામી
- નાલંદા વિશ્વવિદ્યાલય બંધાવનાર : કુમારગુપ્ત-1
- હોયસલ સામ્રાજ્યની રાજધાની કઈ હતી : દ્વારસમુદ્ર
- ભારતની સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? : સંસ્કુત
- છેલ્લો મુગલ બાદશાહ : બહાદુર શાહ ઝફર
- બ્રુહ્દેશ્વર મંદિરનું નિર્માણ કયા વંશના સમયમાં થયું : ચોલ વંશ
- ભારતનો નેપોલિયન : સમુદ્રગુપ્ત
- બુલંદ દરવાજાનું બીજું નામ : વિજય કા દ્વાર