(1) ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના કોના સમયમાં થઈ?
- લોર્ડ માઉન્ટબેટન
- લોર્ડ લિનલિથગો
- લોર્ડ વેલિંગ્ટન
લોર્ડ વેલિંગ્ટન
ગુજરાત પોલીસ સામાન્ય જ્ઞાન
(2) ખાસી વિદ્રોહ કયાં રાજય સાથે સંબંધિત છે?
- બંગાળ
- બિહાર
- Up
- આસામ
આસામ
(3) CATHOD RAY TUBE માં કયું તત્વ વપરાય છે
- આયર્ન ઓક્સાઈડ
- આયર્ન પેરોકસાઇડ
- ફોસ્ફરસ
- ગ્રેફાઈટ
C
(4) LCD નું પૂરું નામ આપો
- LIQUID CRYSTAL DISPLAY
- LENCE CRYSTAL DISPLAY
- LIGHT CRYSTAL DISPLAY
- LIGHT CATHOD DISPLAY
A
(5) ટેકનોલોજી(કાર્ય પ્રણાલી ) ની દૃષ્ટિ એ કયો એક પ્રકાર નથી
- CRT
- LCD
- LED
- VCD
D
(6) કલર મોનીટર માં કલર ની દ્રષ્ટિ એ કયો એક કલર આપવા માં આવેલ નથી
- RED
- BLUE
- GREEN
- YELLOW
D
(7) મોનો ક્રોમ મોનીટર કેવા હોય છે
- RED
- GREEN
- Blue
- BLACK /WHITE
D
(8) કોમ્પ્યુટર સાથે મોનીટર ને જોડવા માટે કેટલા કનેક્ટર વપરાય છે
- ત્રણ
- ચાર
- બે
- એક
A
(9) ધૂણીયો મેળો . . . . . . ⁉️
- મહીસાગર
- પંચમહાલ
- બનાસકાંઠા
- પાટણ
D
(10) ચીમનાબાઈ સરોવર – ……… ⁉️
- રાજકોટ
- સુરેન્દ્રનગર
- મહેસાણા
D
(11) બોત્તેર કોઠા ની વાવ…..⁉️
- મહેસાણા
- પાટણ
B
(12) શેરડીયો મેળો:- ……….. ⁉️
- દાહોદ
- મહીસાગર
- પાટણ
- અમદાવાદ
C
(13) દેરાણી – જેઠાણીના કુવા….⁉️
- પાટણ
- મહેસાણા
A
(14) પાટણ જિલ્લાને કયા જિલ્લા ની હદ સ્પર્શતિ નથી..⁉️
- કચ્છ
- સુરેન્દ્રનગર
- અમદાવાદ
- મહેસાણા
C
(15) સત્તર શહીદ દરગાહ …. ⁉️
- પોરબંદર
- બનાસકાંઠા
- અમદાવાદ
B
(16) પ્રાચીન સિદ્ધામ્બિકા માતાજીનું મંદિર….⁉️ ]
- બનાસકાંઠા
- ભાવનગર
- સુરેન્દ્રનગર
A
(17) LED નું પૂરું નામ આપો
- Liquid Electric diodes
- Light emitting diode
- Light emitting display
- Light electronic display
B
(18) 31 * 17 = ?
- (A) 497
- (B) 517
- (C) 507
- (D) 527
527
(19) (25) નો વર્ગ = ?
- (A) 125
- (B) 225
- (C) 325
- (D) 625
625
(20) 28 * 7 = ?
- (A) 186
- (B) 184
- (C) 196
- (D) 206
196
(21) : (7) નો ઘન = ?
- (A) 349
- (B) 343
- (C) 363
- (D) 713
343
(22) મોનીટર ની સ્ક્રીન નાં સૌથી નાના માં નાનો ભાગ કયો
- TUBE
- Pixel
- DOTS
- Light
Pixel
(23) ચોરી ની વ્યાખ્યા IPC ની કઈ કલમમાં આપેલી છે ?
- 279
- 378
- 399
- 302
378
(24) ગુનાહિત કાવતરા માં ઓછા માં ઓછા કેટલા વ્યક્તિ હોય છે ?
- 1
- 2 કે તેથી વધુ
- 5 કે તેથી વધુ
- આપેલ પૈકી એક પણ નહિ
2
(25) IPC ની કઈ કલમ મુજબ 7 વર્ષથી નાના બાળકનું કૃત્ય ગુનો ગણાશે નહીં ?
- 77
- 82
- 96
- 107
82
(26) એકાંત કેદ વધારેમાં વધારે કેટલા માસ થઈ શકે છે ?
- 3 માસ
- 6 માસ
- 1 વર્ષ
- 3 વર્ષ
a
(27) CrPC ની કલમ 6 શેના વિશેની છે?
- પ્રાદેશિક વિભાગો
- મેટ્રોપોલિટન વિસ્તાર
- ફોજદારી અદાલતના વર્ગો
- સેશન્સ કોર્ટ
C
(28) કોણે દાંડીકૂચને “નેપોલિયનની પેરિસ માર્ચ” અને “મુસોલિનીની રોમ માર્ચ” સાથે સરખાવી હતી?
- મહાદેવભાઈ દેસાઈ
- ડૉ. રાજેન્દ્રપ્રસાદ
- સુભાષચંદ્ર બોઝ
- મોતીભાઈ નહેરુ
C
(29) MS Word મા મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે?
- Ctrl + F8
- Alt + F8
- Shift + F8
- Ctrl + Alt + F8
B
(30) ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેચણીને લગતી છે?
- બીજી અનુસૂચિ
- ત્રીજી અનુસૂચિ
- ચોથી અનુસૂચિ
- સાતમી અનુસૂચિ
C
(31) નિમ્નાકિત પૈકી સર્વાધિક પ્રોટીન શું ધરાવે છે?
- ખાંડ
- સોયાબીન
- માખણ
- અનાજ
B
(32) ગુજરાતની કઇ નદીનું પ્રાચીન નામ ” કિરાત કન્યા” છે?
- સાબરમતી
- હરણાવ
- મેશ્વો
- હાથમતી
હાથમતી
(33) સૌથી વધુ તાલુકા:-બનાસકાંઠા, સૌથી વધુ ગામડા:-__⁉️
- અમદાવાદ
- કચ્છ
- સુરેન્દ્રનગર
- આપેલ પૈકી એકપણ નહિ
4
(34) ભગવાન રાઘવેન્દ્રનું પ્રાચીન મંદિર કટાવ ધામ કયા જિલ્લા માં…⁉️
- પાટણ
- બનાસકાંઠા
- બોટાદ
- અમરેલી
2
(35) ઋગ્વેદમાં સિદ્ધપુર નો કયા ગામ તરીકે ઉલ્લેખ થયેલો જોવા મળે છે…⁉️
- શ્રીસ્થળ
- સિદ્ધક્ષેત્ર
- દાશુ
- માતૃગયા
3
(36) વર્ષ 2020 ના કુમાર સુવર્ણચંદ્રક માટે કોની પસંદગી થઈ…⁉️ ]
- પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ
- ડો. વિરાજ અમર ભટ્ટ
- ડો. દર્શનાબેન ધોળકિયા
- અનુરાધા પોંડવાલ
3
Contents
show