WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ગુજરાત નો ઇતિહાસ Top-10 Questions

ગુજરાત નો ઇતિહાસ

પ્ર. 1 ) અમદાવાદમાં સૌપ્રથમ સાબરમતી નદી પર ક્યાં બ્રિજનું નિર્માણ કરાયું ?
જવાબ:- એલિસબ્રિજ ( 1870 )

પ્ર. 2 ) અમદાવાદમાં કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસટાઇલ ક્યારે શરૂ થયું ?
જવાબ:- ઇ.સ. 1949

પ્ર. 3 ) અમદાવાદમાં સૌપ્રથમ કોમી હુલ્લડ ક્યાં વર્ષે થયું હતું ?
જવાબ:- ઈ.સ. 1644

પ્ર. 4 ) અમદાવાદ ખાતેનું 1920 નું રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ક્યાં સ્થળે યોજાયું હતું ?
જવાબ:- હઠીસિંહની વાડીમાં

પ્ર. 5 ) ઇ.સ. 1929 માં કોના હસ્તે વિકટોરિયા ગાર્ડનમાં લોકમાન્ય ટીળકનું બાવલું પ્રસ્થાપિત કરાયું ?
જવાબ:- ગાંધીજી

પ્ર. 6 ) સૌરાષ્ટ્રના ક્યાં એક માત્ર રાજાના જીવન પર સંસ્કૃતમાં મહાકવિ રચાયું છે ?
જવાબ:- રા’માંડલિક

પ્ર. 7 ) ભૂચર મોરિનું યુધ્ધ ક્યારે થયું હતું ?
જવાબ:- ઇ.સ. 1592

પ્ર. 8 ) ચિત્તલની લડાઈ ક્યારે થઈ હતી ?
જવાબ:- ઈ.સ. 1793

પ્ર. 9 ) અમદાવાદની પ્રથમ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કઈ છે ?
જવાબ:- પ્રીતમનગર હાઉસિંગ કો . ઓ . સોસાયટી

પ્ર. 10 ) ગુજરાતમાં ‘ સત્યાશિયો કાળ ‘ તરીકે જાણીતો થયેલો દુષ્કાળ ક્યારે પડ્યો હતો ?
જવાબ:- ઇ.સ. 1631

Scroll to Top