WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ગુજરાતી સાહિત્ય MCQ Gujarati Sahitya MCQ

ગુજરાતી સાહિત્ય Gujarati Sahitya MCQ

🔹ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?
👉🏾જવાબ: ફાર્બસ ગુજરાતી સભા

🔹ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?
👉🏾જવાબ: રાજભાષા

🔹ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ?
👉🏾જવાબ: કવિ ભાલણ

🔹ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ?
👉🏾જવાબ: ભાટચારણ

🔹ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ?
👉🏾જવાબ: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ

Scroll to Top