WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

[ Best -90] ગુજરાતની ભુગોળ વન લાઇનર Most Imp Gujaratni Bhugol One Liner questions

ગુજરાતની ભુગોળ વન લાઇનર

1) ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
🌹 સાબરમતી, 320 કિમી.

2) સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે ?
🌹દાહોદ
3) ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે ?
🌹 1,96,024
4) ગુજરાતમાં સૌથી મોટો પુલ કયો છે ?
🌹 ગોલ્ડન બ્રીજ, ભરૂચ પાસે નર્મદા નદી પર
5) ગુજરાતનું એક માત્ર સિનેગોગ (યહૂદી ધર્મસ્થળ) ક્યાં આવેલું છે ?
🌹 અમદાવાદ

6) ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
🌹ગિરનો સિંહ
7) ગુજરાતનું રાજ્ય પંખી કયું છે ?
🌹 સુરખાબ
8) ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે ? અમદાવાદ
9) ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે ?
🌹સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
10) ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ મંદિરો છે ?
🌹 પાલીતાણા
11) વિસ્તારની ર્દષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
🌹 કચ્છ
12) દેશની કેટલા ટકા વસતિ ગુજરાતી ભાષા બોલે છે ?
🌹 4.8 ટકા
13) ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતાનો દર કયા જિલ્લામાં છે ?
🌹 સુરત (85.53 ટકા)
14) વિસ્તારની ર્દષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ?
🌹 ડાંગ
15) ગુજરાતમાં સૌથી વધુ વસતિ ગીચતા ધરાવતો જિલ્લો કયો છે ?
🌹 સુરત

16) ગુજરાતમાં સૌથી મોટી ઔધોગિક વસાહત ક્યાં આવેલી છે ?
🌹 અંકલેશ્વર, જિ. ભરૂચ
17) ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલી છે ?
🌹 590 કિમી.
18) ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલી છે ?
🌹 500 કિમી.
19) ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
🌹 બનાસ

આ પણ વાંચો :📘 ભારતની ભુગોળ વન લાઇનર

20) કર્કવૃત ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે ?
🌹 અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને કચ્છ
21) દેશને સૌથી વધુ હુંડિયામણ રળી આપતું બંદર કયું છે ?
🌹કંડલા
22) ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ?
🌹 1 લી મે
23) વસતિ પ્રમાણે ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમાંક છે ?
🌹 નવમો
24) ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે ?
🌹 નળ સરોવર
25) ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?
🌹 લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા

26) ગુજરાતનું સૌથી મોટું વિન્ડફાર્મ કયા સ્થળે છે ?
🌹 લાંબા (દેવભૂમિ દ્વારકા)
27) ગુજરાતમાં સૌથી મોટો પ્રાણીબાગ કયો છે ?
🌹 કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ
28) ગુજરાતનું સૌથી મોટું ખેત-ઉત્પાદન બજાર કયું છે ?
🌹 ઊંઝા
29) ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ?
🌹 આઠ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ
30) દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે ?
🌹 ભાવનગર

31) ગુજરાત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો છે ?
🌹 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ અને 68.4 થી 74.4 પૂર્વ રેખાંશ
32) ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે ?
🌹 કચ્છનું રણ અભયારણ્ય
33) ગુજરાતમાં સરેરાશ વરસાદ કેટલો છે ?
🌹 83 સે.મી.
34) ગુજરાતમાં સૌપ્રથમ રિફાઈનરી ક્યાં સ્થાપવામાં આવી હતી ?
🌹 કોયલી (જિ. વડોદરા, 1967માં)
35) ગુજરાતનો પ્રથમ નંબરનો રોકડિયા પાક કયો છે ?
🌹 મગફળી

36) ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે ?
🌹 આરસોડિયા (સાબરકાંઠા)
37) ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા સ્થળે આવેલો છે ?
🌹 વધઈ
38) ગુજરાતના કયાં જિલ્લાને માત્ર એક જિલ્લાની સરહદ સ્પર્શે છે ?
🌹 વલસાડ
39) ભારતનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે ?
🌹 જામનગરના દરિયાકિનાર
40) ગુજરાતની વાયવ્ય સરહદે શું આવેલું છે ?
🌹 પાકિસ્તાન

41) ગુજરાતનું કયું મંદિર કર્કવૃત પર આવેલું છે ?
🌹 મોઢેરાનું સૂર્યમંદિર
42) દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ઔધોગિક કેન્દ્ર કયું છે ?
🌹 વાપી
43) ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી હતી ?
🌹 દાંતીવાડા ઈ.સ. 1973માં
44) ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં થઈ હતી ?
🌹પાટણમાં ઈ.સ. 1923માં
45) ગુજરાતમાંથી નીકળી માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે ?
🌹 ભાદર

46) દેશનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધીકરણનું કારખાનું (રિફાઈનરી) ક્યાં આવેલું છે ?
🌹 જામનગર
47) 2011ની વસતિ ગણતરી મુજબ ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે ?
🌹 78.03 %
48) ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછાં ગામડાં છે ?
🌹 પોરબંદર
49) ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી કઈ છે ?
🌹 ભરૂચ નજીક નર્મદાનગર ખાતેની નર્મદા સિમેન્ટ કંપની
50) ગુજરાતમાં સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં આવેલાં છે ?
🌹 ડાંગ

51) ભારતમાં સૌ પ્રથમવાર રાંધણ ગેસ પુરો પાડવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઈ ?
🌹 ગુજરાત
52) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
🌹 મધ્યસ્થ ગ્રંથાલય- વડોદરા
53) ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ કેટલા ટકા જમીન જેટલો ભાગ ધરાવે છે ?
🌹 6 %
54) ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ?
🌹 23 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન
55) ગુજરાતના કયા જિલ્લાઓમાંથી એકેય નેશનલ હાઈવે પસાર થતો નથી ?
🌹 મહેસાણા, નર્મદા, ડાંગ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર

56) ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ લંબાઈના રાજ્ય ધોરીમાર્ગો છે ?
🌹 કચ્છ 42.19% (1581 કિમી)
57) કચ્છનો રણવિસ્તાર કેટલા ચો.કિમી માં પથરાયેલ છે ?
🌹 27,200 ચો.કિમી
58) ગુજરાત રાજ્યની પ્રથમ બહુહેતુક યોજના કઈ છે ?
🌹 ઉકાઈ યોજના
59) ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યા સ્થાપવામાં આવ્યું હતું ?
🌹 બારડોલી
60) ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો કયો છે ?
🌹 કારતક મહિનામાં ભરાતો શામળાજીનો મેળો

61) ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી ?
🌹 ઈ.સ. 1885-ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે
62) ગુજરાતના કેટલા જિલ્લાઓ અન્ય રાજ્યોની સરહદ સાથે જોડાયેલા છે ?
🌹 12 જિલ્લા
63) ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે ?
🌹 ગાંધીનગર
64) ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે ?
🌹 ઉષ્ણ કટિબંધમાં
65) ગુજરાતના સૌથી ઊંચા પર્વત શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે ?
🌹 1117 મીટર

66) 2011ની વસતિ ગણતરી પ્રમાણે સૌથી વધુ શિશું લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે ?
🌹ડાંગ (964)
67) જિલ્લાઓની નવરચના બાદ ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે ?
🌹 15
68) ગુજરાતમાં સૌપ્રથમ ગોકુળિયું ગામનો દરજ્જો મેળવનાર ગામ કયું છે ?
🌹 રાયસણ, જિ. ગાંધીનગર
69) ભારતનું સુદૂરતમ પશ્ચિમનું સ્થળ કયું છે ?
🌹 સિરક્રિક (જિ. કચ્છ)
70) ભારતનું પ્રથમ પ્રાઈવેટ પોર્ટ તરીકે કયું બંદર ઓળખાય છે ?
🌹 પીપાવાવ

71) ગુજરાતમાં પારસીઓની સૌથી વધુ વસતિ કયા જિલ્લામાં છે ?
🌹 નવસારી
72) વર્ષ-2011ની વસતિ ગણતરી પ્રમાણે ગુજરાતમાં એક લાખથી વધુ વસતિ ધરાવતા શહેરો કેટલાં છે ?
🌹31
73) ગુજરાતમાં સૌ પ્રથમ કયા શહેરને પાઈપલાઈન દ્વારા ગેસ પુરો પાડવામાં આવ્યો છે ?
🌹 વડોદરા
74) 2011ની વસતિ ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ કેટલા ગામડાં છે ?
🌹 18225
75) 2011ની વસતિ ગણતરી પ્રમાણે ગુજરાતમાં શિશું લિંગપ્રમાણ કેટલું છે ?
🌹 890

76) ગુજરાતનું એકમાત્ર મહાબંદર કયું છે ?
🌹 કંડલા
77) ગુજરાતના કયા જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં સાગ થાય છે ?
🌹 વલસાડ
78) ગુજરાતમાં રેયોન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ?
🌹 સુરત
79) ગુજરાતનો સૌથી વધુ લેવાતો ધાન્ય પાક કયો છે ?
🌹 બાજરી
80) રાજસ્થલી પરિયોજના કઈ નદી પર છે ?
🌹 શેત્રુંજી

81) કયું શહેર પુસ્તકોની નગરી કહેવાય છે ?
🌹 નવસારી
82) કયો પર્વત સાધુઓનો પિયર ગણાય છે ?
🌹 ગિરનાર
83) લેડી કિકાબાઈ લાયબ્રેરી ક્યાં આવેલી છે ?
🌹 સુરત
84) ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલી છે ?
🌹 રાપર
85) પીરમ બેટ કયા જિલ્લાના દરિયાકિનારે છે ?
🌹 ભાવનગર
86) ગણદેવી શાને માટે વખણાય છે ?
🌹 ગોળ

87. વઘઈ બોટાજિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?
🌹 ડાંગ
88. વસુધરા ડેરી ક્યાં આવેલી છે ?
🌹 વલસાડ
89. નીલકા નદી કયા જિલ્લામાં વહે છે ?
🌹 બોટાદ
90. નડાબેટ કયા જિલ્લામાં આવેલ છે ?
🌹 બનાસકાંઠા

New Job

  1. ગીરના જંગલને કયા વર્ષથી અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું ?

🌹 1965

  1. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર __જીલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ________જીલ્લામાં છે ?

🌹 મહેસાણા અને ડાંગ

  1. ભારતના ક્યાં રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો છે ?

🌹 ગુજરાત

  1. ગુજરાત રાજયનું કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં જિલ્લામાં આવેલ છે ?

🌹 ભાવનગર

  1. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

🌹 બનાસ

  1. નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ?

🌹 સાતપુડા

  1. મોલાસિસ ક્યાં ઉધોગની અગત્યની આડપેદાશ છે ?

🌹 ખાંડ

  1. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં વિસ્તારમાં નોંધાયા છે ?

🌹 કચ્છ

  1. ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે ?

🌹 મધ્ય ગુજરાત

  1. ગુજરાતમાં યુનિસેફ ની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ?

🌹 અમુલ

  1. અટિરા શાના માટે જાણીતું છે ?

🌹 કાપડ સંશોધન

  1. ગુજરાતમાં તમાકુનો પાક __ વિસ્તારમાં સૌથી વધુ થાય છે ?

🌹 ચરોતર

  1. શંકર 🌹4 કપાસ ના શોધક કોણ હતા ?

🌹 ડો.સી.ટી.પટેલ

  1. એન.ડી.ડી.બી.નું વડુ મથક ક્યાં આવેલું છે ?

🌹 આણંદ

  1. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે ?

🌹 અંકલેશ્વર

  1. ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો ?

🌹 હરણફાળ

  1. ગુજરાતમાં _સૌથી વધુ વસ્તી ધરાવતું આદિવાસી જૂથ છે ?

🌹 ભીલ

  1. કચ્છનો અખાત ક્યાં સમુદ્રનો ભાગ છે ?

🌹 અરબસાગર

  1. ગુજરાતના ક્યાં ભાગને હરિયાળો પ્રદેશ કહેવાય છે ?

🌹 મધ્યભાગ

  1. સૂર્યઘાત ને ક્યાં સાધન દ્વારા મપાય છે ?

🌹 પાયરેનોમિટર

  1. ગુજરાત રાજ્યમાં સૌથી ઊંચો પર્વત કયો છે ?

🌹 ગિરનાર

  1. ચીમેર ધોધ ક્યાં આવેલ છે ?

🌹 ડાંગ

  1. અકીકના પથ્થરોને અલંકારોમાં જોડવા માટે ક્યાં સ્થળે મોકલવામાં આવે છે ?

🌹 ખંભાત

  1. ભારતની સૌપ્રથમ લિથિયમ રિફાઇનરી __રાજયમાં સ્થાપવામાં આવશે ?

🌹 ગુજરાત

  1. વેર નદીને કઈ મોટી નદી સાથે સંબંધ ગણાય ?

🌹 તાપી

  1. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્યાં નંબરે આવે છે ?

🌹 બીજા

  1. કઈ નદી ટૂંગા પર્વતમાંથી નીકળે છે ?

🌹 રૂપેણ

  1. બનાસ નદી કચ્છના નાના રણમાં અંત પામે તો શેત્રુંજી નદી ?

🌹 ખંભાતના અખાતમાં

  1. ગુજરાત રાજયનો કુલ ભૌગોલિક વિસ્તાર આશરે _,લાખ હેક્ટર છે ?

🌹 196

  1. ગુજરાતનાં ક્યાં સમુદ્ર તટને blue flag નો દરજ્જો આપવામાં આવેલ છે ?

🌹 શિવરાજપુર

Scroll to Top