કોન્સ્ટેબલ, ASI, PSI સિલેબસ: અહીં તમને ગુજરાત સરકાર દ્વારા લેવાતી પોલીસ કોન્સ્ટેબલ, Asi અને Psiની પરીક્ષાનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે તો પરીક્ષા ની તૈયારી કરતા દરેક મિત્રો સિલેબસ પ્રમાણે તૈયારી કરો અને પોતાના માતા-પિતાના સપના પુરા કરો.
અહીં તમને ગુજરાત સરકાર દ્વારા લેવાતી પોલીસ કોન્સ્ટેબલ, Asi અને Psiની પરીક્ષાનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે તો પરીક્ષા ની તૈયારી કરતા દરેક મિત્રો સિલેબસ પ્રમાણે તૈયારી કરો અને પોતાના માતા-પિતાના સપના પુરા કરો.
કોન્સ્ટેબલ ASI, PSI સિલેબસ
- ઈતિહાસ
- ભૂગોળ
- બંધારણ
- સામાન્ય જ્ઞાન
- કોમ્પ્યુટર
- તર્કશાસ્ત્ર
- તર્કશાસ્ત્ર
- અંકગણિત
- વર્તમાન પ્રવાહ
- પંચાયતી રાજ
- ખેલ જગત
- સરકારી યોજનાઓ
- સમાજશાસ્ત્ર
- મનોવિજ્ઞાન
- સાંસ્કૃતિક વારસો
- અર્થશાસ્ત્ર
- કાયદો
Reasoning માં નીચેના ટોપિક કરવા
- રોમન અંક
- પદાનુક્રમ ગોઠવણી
- દિશા-અંતર
- કેલેન્ડર
- લોહીનો સંબંધ
- સમસબંધ
- સમસબંધ
- તાર્કિક પ્રશ્નો
- શબ્દ કસોટી
- અંક શ્નેણી
- અક્ષર શ્રેણી
- Coding-Decoding
- ઘડીયાળ
- વર્ગીકરણ
- લુપ્ત સંખ્યા શોધો
- આકૃતિ આધારીત પ્રશ્નો
- વેન આકૃતિ
- ઘન અને પાસા
- પ્રતિબિંબ
- બેઠક વ્યવસ્થા
- ક્રમકસોટી
સામાન્ય જ્ઞાન માં નીચેના ટોપિક કરવા
- ગુજરાતનો ઈતિહાસ
- ગુજરાતની ભૂગોળ
- ગુજરાતના જિલ્લા
- ગુજરાતનું સામાન્ય જ્ઞાન
- ગુજરાત કલા, સંસ્કૃતિ અને વારસો
- આરઝી હકુમત
- મહાગુજરાત આંદોલન
- ભારતનો ઈતિહાસ
- ભારતની ભૂગોળ
- ભારતના રાજ્યો
- ભારતનું સામાન્ય જ્ઞાન
- ભારત કલા, સંસ્કૃતિ અને વારસો
- બંધારણ
- પંચાયતી રાજ
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- પર્યાવરણ
- કોમ્પ્યુટર
- વ્યક્તિ વિશેષ
- રમત જગત
- એવોર્ડ
- કરંટ
- યોજનાઓ
- સમાજશાસ્ત્ર
- મનોવિજ્ઞાન
- અર્થશાસ્ત્ર
- અગત્યના દિવસો
- સંસ્થાઓ
- વિશ્વ
ગણિત માં આટલા ટોપિક કરવા
- પાયાની માહિતી
- સંખ્યાની માહિતી
- સંખ્યાના પ્રકાર
- ભાગુસબા
- ભાગુસબા
- સાદુરૂપ
- અપર્ણાક
- અવયવ અવયવી
- અવયવી
- ગુ.સા.અ. અને લ.સા.અ
- ટકાવારી
- નફો ખોટ
- સરકારી
- સાદુ વ્યાજ
- ક્રમચય – સંચય
- સંભાવના
- ચક્રવૃધ્ધિ વ્યાજ
- ગુણોતર અને પ્રમાણ
- ઘાત અને ઘાતાક
- અંતર અને સમય
- સમય અને કાર્ય
- સમીકરણ
- ઉંમર સંબધી દાખલા
- દાખલા
- ગણ પરિચય
- ભૂમિતિ
- પરિમિતિ
- પરિમિતિ
- ક્ષેત્રફળ-ઘનફળ
- વર્ગ-વર્ગમૂળ
- ઘન-ઘનમૂળ
Contents
show