પુરું નામ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ( રાજવી કવિ)
જન્મ : લાઠી (અમરેલી) (૧૮૭૪) ૧૯૦૦
ઉપનામ : કલાપી, મધુકર ( શરૂઆત) , સુરતાની વાડીનો મીઠો મોરલો – કવિ કાન્ત , પ્રણય અને અશ્રુનાં કવિ – કનૈયાલાલ માણેકલાલ મુનશી, યુવાનોના કવિ – સુન્દરમ, ગુજરાત નો ઓમર ખચ્યમ, ગુજરાતનો વર્ડ્ઝ વર્થ
ફિલ્મ : કલાપી ( સંજીવકુમાર), મનોરમા (હૃદય ત્રિપુટી)
કાવ્ય : હરિગીત, મંદાક્રાન્તા ( છંદ માં તેઓ લખતા કાવ્યો) તેઓ પ્રણય કાવ્યો માટે જાણીતા છે
દાસી – મોંઘી / શોભના
ચાવી | કૃતિ |
કલાપીનો કેકારવ સાંભળી | કલાપીનો કેકારવ |
માલા અને મુદ્રીકાએ | માલા અને મુદ્રીકા |
ભરત | ભરત |
બિલ્વમંગલ | બિલ્વમંગલ |
અને હમીરજી ગોહિલ | હમીરજી ગોહિલ |
ની ત્રિપુટીને | હૃદય ત્રિપુટી |
સ્વીડનબર્ગ સાથે | સ્વીડનબર્ગ ના વિચારો |
કાશ્મીર નો પ્રવાસ કરી ત્યાંથી | કશ્મીર નો પ્રવાસ |
કલાપી ની પત્રધારા લાવવા કહ્યું | કલાપી ની પત્રધારા |
ગ્રામમાતા – રસહીન ધારા થઇ, દયા હીન થયો નૃથ
પંક્તિઓ
૧. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
૨. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.
૩. સૌંદર્ય વેડફી દેતા ના, ના સુંદરતા મળી.
૪. ચળકાટ તારો એ જ પણ તું જ ત..
૫. કિસ્મત કરાવે ભૂલ, તે ભૂલો કરી નાખું બધી