WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

અંકલેશ્વર નગરપાલિકા મસ્ત ભરતી 2023

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2022:- અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટિસ એક્ટ – 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર ડીજલ મિકેનિક, સર્વેયર, ડ્રાફટમેન સિવિલ, પ્લમ્બર ની એપ્રેન્ટિસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

અંકલેશ્વર નગરપાલિકા
અંકલેશ્વર નગરપાલિકા

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023

પોસ્ટ ટાઇટલ :- અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2022

પોસ્ટ નામ :- અંકલેશ્વર નગર[પાલિકા ભરતી 2022/23

કુલ જગ્યા :- 10

સંસ્થા :- અંકલેશ્વર નગરપાલિકા

અરજી શરૂ તારીખ :- 29-12-2022

અરજી છેલ્લી તારીખ :- 12-01-2023

પ્રકાર :- ઓનલાઇન

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 10 જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે જેને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે. તેને સંપૂર્ણ વાંચો.

ટ્રેડ નામલાયકાતજગ્યા
ડીજલ મેકેનિકલઆઈ. ટી. આઈ2
સર્વેયરઆઈ. ટી. આઈ.2
ડ્રાફટમેન સીવીલઆઈ. ટી. આઈ.2
પ્લમ્બરઆઈ. ટી. આઈ.4
કુલ જગ્યા :-10

વય મર્યાદા

18 થી 35 વર્ષ સુધી

સ્ટાઇપેન્ડ

 સરકરશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.

સૂચના :-

એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલા ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટિસ કરેલ ઉમેદવારે અરજી કરવી નહીં.

 તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજૂ કરવાની રહેશે.

નોંધ :- આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતાં પહેલા ભરતીની ખરાઈ અવશ્ય કરો

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2022/23 અરજી કઈ રીતે કરશો?

 જાહેરાત આવ્યેથી તારીખ 29-12-2022 થી તારીખ 07-01-2023 સુધીમાં બપોરના 12:00 કલાક થી સાંજે 04:00 કલાક સુધી અંકલેશ્વર નગરપાલિકા કચેરી, સમાજ સંગઠન, શાખમાંથી રૂબરૂ અરજીપત્રક મેળવવી તારીખ 12-01-2023 સુધીમાં આર. પી. એડી / સ્પીડ પોસ્ટથી, મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટિસશીપ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાના રહેશે તેનું ધ્યાન રાખશો.

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2022/23 પસંદગી પ્રક્રિયા કઈ છે?

 ઉમેદવારો પસંદગી નિયમો મુજબ થશે.

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ29-12-2023
અરજી કરવાની છેલ્લી તારીખ12-01-2023

અરજી શરૂ થવાની તારીખ :- 29-12-2023
અરજી કરવાની છેલ્લી તારીખ :- 12-01-2023

મહત્વપૂર્ણ લિન્ક :-

Scroll to Top