પ્રકરણ:13 આપણું પર્યાવરણ બહુવિકલ્પ કસોટીAdmin Quiz Corner | Leave a Comment | ગુજરાતનો ઈતિહાસ | 30/01/2025 SCIENCE CH-13 MOST IMP QUIZ STD-10 | પ્રકરણ:13 આપણું પર્યાવરણ Std:10Subject:SCIENCEChapter:13Quiz number:01Question:15Type:MCQ પ્રકરણ:13 આપણું પર્યાવરણ બહુવિકલ્પ કસોટી પ્રકરણ:13 આપણું પર્યાવરણ બહુવિકલ્પ કસોટી 1 / 15 ઓઝોન નું સ્તર પૃથ્વીના ઉપલા સ્તરમાં_______ માં આવેલું છે. ટ્રોપો સ્ફિયર સ્ટ્રેટો સ્ફિયર બાયોસ્ફિયર મેસો સ્ફિયર 2 / 15 નિવસન તત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે? સજીવો અને તેમનું ભૌતિક પર્યાવરણ ઉત્પાદકો અને ઉપભોગીઓ ઉત્પાદક તેનું ભૌતિક પર્યાવરણ ઉપભોગીઓ અને તેનું ભૌતિક પર્યાવરણ 3 / 15 1987માં સયુંકત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં કોનું ઉત્પાદન 1986 ના સ્તર પર સીમિત રાખવાનું સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યું હતું? ઓઝોન નું CFC નું UV કિરણોનું CO2 નુ 4 / 15 આહાર શૃંખલામાં કયા પોષક સ્તરે સૌથી ઓછી ઉર્જા પ્રાપ્ત થાય છે? ઉત્પાદક તૃણાહારી વિઘટક ઉચ્ચ માસાહારી 5 / 15 આહાર શૃંખલામાં તૃતીય પોષક સ્તરે કયા પ્રાણીઓ છે? તૃણાહારી માંસાહારી ઉત્પાદક વિઘટન 6 / 15 આહાર શૃંખલામાં કયા પોષક સ્તરે સૌથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે? ઉત્પાદક તૃણાહારી પ્રાથમિક માંસાહારી ઉચ્ચ માંસાહારી 7 / 15 ખેતરમાં ઘઉંના પાક સાથે સાપ મોર સાંભળી ઉંદર વગેરે પ્રાણીઓ આહાર શૃંખલામાં છે. તેમાં ત્રીજા પોષક સ્તરે કયો સજીવ હશે? સાપ ઉંદર ઘાસ તીડ 8 / 15 એક આહાર શૃંખલામાં દેડકો સાફ ઘાસ અને તીડ જેવા વિવિધ સજીવો સંકળાયેલા છે. તેમાં ત્રીજા પોષક સ્તરે કયો સજીવ હશે? સાપ દેડકો ઘાસ તીડ 9 / 15 આહાર sૃંખલામાં સૌર ઊર્જા ના રૂપાંતર થી કાર્બોદિત નું સશ્લેશન કરતા સજીવો ક્યાં નામ થી ઓળખાય છે? પ્રાથમિક ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગી પ્રાથમિક માંસાહારી પ્રાથમિક વિઘટક 10 / 15 આહાર શૃંખલા માં હાનિકારક રસાયણ ના પ્રવેશથી શું સર્જાય છે ? જૈવ સંતુલન સુપોશકતાકરણ જૈવિક વિશાલના જૈવિક નિયમન 11 / 15 નીચેના માંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કયું છે? ફળો શાકભાજી કાગળ પોલીથીન 12 / 15 નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે ? શાકભાજી કાચ પ્લાસ્ટિક ધાતુ 13 / 15 નિવસનતંત્ર માં મનુષ્ય માટે કયું પોષક સ્ત્તર છે? તૃણાહારી માંસાહારી ઉત્પાદક સર્વાહારી 14 / 15 ઉત્પાદકો અને ઉપભોગીના પોષક સ્તરમાંથી મેળવતા પ્રાણીઓને શું કહે છે? તૃણાહારી માંસાહારી સર્વાહારી વિઘટકો 15 / 15 નીચેનામાંથી કોણ આહારશૃંખલા નું નિર્માણ કરે છે? ઘાસ ,ઘઉં, કેરી ઘાસ ,બકરી, માનવ બકરી, ગાય, હાથી ઘાસ ,માછલી, બકરી Your score isThe average score is 0% 0% Restart quiz