ઓહ્મનો નિયમ લખી સૂત્ર તારવો
1827 માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમેં ધાતુના તાર માંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પડેલ વિદ્યુતસ્થિતિમનના તફાવત વચ્ચેનો સબંધ શોધ્યો જેને ઓહમ નો નિયમ કહે છે.
અચળ તાપમાને વાહકતારમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તે વહાકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુતસ્થિતિમાનના તફાવતના સમપ્રમાંણમાં હોય છે.
V α I
V= અચળાંક I
I =V /R એમ સૂત્ર મળે છે
Join: Facebook Page